Lok Sabha Election 2024: રજનીકાંતથી લઈને કમલ હાસન સુધીના આ ફિલ્મી સ્ટારોએ કર્યું મતદાન
gujarati.abplive.com
Updated at:
19 Apr 2024 03:48 PM (IST)
1
સુપરસ્ટાર રજનીકાંતે શુક્રવારે ચેન્નાઈના એક મતદાન મથક પર જઈને પોતાનો મત આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફેમસ એક્ટર MNM પાર્ટી ચીફ કમલ હાસન પણ શુક્રવારે પોતાનો વોટ આપવા માટે ચેન્નાઈના એક પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા.
3
દક્ષિણના પ્રખ્યાત અભિનેતા વિજય સેતુપતિએ શુક્રવારે ચેન્નાઈના એક મતદાન મથક પર જઈને પોતાનો મત આપ્યો હતો.
4
તમિલ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ધનુષે પણ ચેન્નાઈના એક મતદાન મથક પર જઈને પોતાનો મત આપ્યો હતો.
5
અભિનેતા અજિત કુમાર તેમના પરિવાર સાથે ચેન્નાઈના મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યા હતા.
6
અભિનેતા શિવ કાર્તિકેયને શુક્રવારે ચેન્નાઈમાં મતદાન મથક પર જઈને પોતાનો મત આપ્યો હતો.
7
અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમના પ્રમુખ વિજયે ચેન્નાઈના નીલંકરાઈમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.