ભાજપના ઉમેદવારને ધોબી પછડાટ આપી આ નેતા બન્યા દેશના સૌથી યુવા સાંસદ, જાણો કઈ પાર્ટીના છે
સમાજવાદી પાર્ટીના પુષ્પેન્દ્ર સરોજને 5 લાખથી વધુ વોટ મળ્યા છે, જ્યારે ભાજપના વિનોદકુમારને 4 લાખથી વધુ વોટ મળતાં તેમનો એક લાખથી વધુ વોટથી વિજય થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાજવાદી પાર્ટીના પુષ્પેન્દ્ર સરોજને 5 લાખથી વધુ વોટ મળ્યા છે, જ્યારે ભાજપના વિનોદકુમારને 4 લાખથી વધુ વોટ મળતાં તેમનો એક લાખથી વધુ વોટથી વિજય થયો છે.
તેમણે કહ્યું, જિલ્લાની જનતાએ સૌથી યુવા યુવાનને ચૂંટણી જીતાડીને ઈતિહાસ રચ્યો છે. જનતાએ ભાજપના ઉમેદવારને જડબાતોડ જવાબ આપ્યો છે.
રાજાભૈયાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે અમને બધાનો સાથ અને આશીર્વાદ મળ્યો છે. અમે બધા પાસે આશીર્વાદ લેવા ગયા અને બધાએ અમને આશીર્વાદ આપ્યા.
સપાના ઉમેદવાર પુષ્પેન્દ્ર સરોજે પોતાનું સ્કૂલિંગ દેહરાદૂનની પ્રતિષ્ઠિત બોર્ડિંગ કોલેજમાંથી કર્યું છે. ઇન્ટરમીડિયેટ પછી તેણે લંડનમાંથી બી.કોમની ડિગ્રી મેળવી છે.