પોતાની પત્નિના કડવાચોથના વ્રત પર ખુશ થઇ ગયો આ હીરો, આપી દીધી લાખોની કિંમતની ગિફ્ટ, જુઓ તસવીરોમાં............
Govinda Karwachauth Gift For Wife Sunita Ahuja: બૉલીવુડ સેલેબ્સએ ધામધૂમથી કરવાચોથનો તહેવાર ઉજવ્યો. આ બધાની વચ્ચે હવે ગોવિંદા અને સુનિતા આહુજાનુ કડવાચોથનુ સિલિબ્રેશન ચર્ચામાં આવ્યુ છે,તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર વર્ષની જેમ આ વર્ષે પણ સુનિતાએ પુરેપુરી વિધિ વિધાનથી કડવાચોથનુ વ્રત અને પૂજા કરી. આ તસવીરોમાં તમે સુનિતાને ગોવિંદાને ચાંદલો કરતા જોઇ શકો છો.
પોતાની પત્નિનુ કડવાચોથના વ્રતથી ગોવિંદા ખુબ ખુશ થઇ ગયો, તેને પત્નિ સુનિતાને ગિફ્ટમાં ખાસ વસ્તુ આપી, એટલે કે ગોવિંદાએ બ્રાન્ડ ન્યૂ ગાડી પોતાની પત્નીને ગિફ્ટ કરી હતી. આ સરપ્રાઇઝને મેળવીને સુનિતા એકદમ ખુશ દેખાઇ રહી હતી. આ ગાડીની કિંમત લાખોમાં છે.
ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનિતાની જોડી બી ટાઇનની લોકપ્રિય જોડીઓમાં સામેલ છે.
કપલની કેમેસ્ટ્રી અને બૉન્ડિંગ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આ સમયે પણ બન્ને એકબીજાની સાથે ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે.
સુનિતા સુર્ખ સાડીમાં માંગ ભરેલી નવી નવેલી દુલ્હન જેવી દેખાઇ રહી હતી.
ઘરની આગાસી પર બન્નેએ સાથે કેટલીય તસવીરો ક્લિક કરાવી. સામે આવેલી તસવીરોમાં તમે કપલને રેડ આઉટફિટ્સમાં ટ્રિનિંગ કરતાં જોઇ શકો છો.