આ સુપરસ્ટારની બહેન છે હીરોઇનોથી પણ એકદમ હૉટ, ફિલ્મોમાં ઓફર મળવા છતાં નથી કરી રહી કામ, જાણો કેમ
મુંબઇઃ ક્રિષ્ણા શ્રોફ (Krishna Shroff) હંમેશાથી ફિલ્મોમાં કામરવા લઇને ક્લિયર રહી છે, પરંતુ શું તમે જાણો છો કે ક્રિષ્ણા શ્રોફ (Krishna Shroff)ને કેટલીય ફિલ્મોમાં ઓફર મળી ચૂકી છે, જેને તે રિઝેક્ટ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રિષ્ણા શ્રોફે આ વાતનો ખુલાસો કર્યો કે તેને કેટલીય ફિલ્મોની ઓફરને ઠુકરાવી દીધી છે. તેના અનુસાર, આ વાતને લઇને બહુજ સ્પષ્ટ છે કે તે એક્ટિંગ નથી કરવા માંગતી. કૃષ્ણાએ કહ્યું કે, - એ એવુ કંઇજ નથી જે તેની અંદર એક ફાયર વાળી ફિલિંગ લાવે.
ક્રિષ્ણા શ્રોફે કહ્યું- તે ફિટનેસ એક એવી વસ્તુ છે જે તેમને હંમેશા પ્રેરિત કરે છે. તે કંઇક એવુ છે જેના માટે તરસે છે. તેના અનુસાર ફિલ્મો વાસ્તવમાં ક્યારેય એવી વસ્તુ નથી રહી જેને તે કરવા માંગતી હતી.
એવુ પુછવા પર કે શું તેને ફિલ્મોમાં ના કહેવાનો પસ્તાવો થયો છે? તો ક્રિષ્ણા શ્રોફે કહ્યું- તેમને પોતાના ફેંસલા વિશે ક્યારેય બીજીવાર વિચાર્યુ જ નથી, તે એક જિદ્દી વ્યક્તિ છે.
ક્રિષ્ણા શ્રોફે ફક્ત પોતાના ભાઇ ટાઇગર શ્રોફની સાથે જ નહીં પરંતુ તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીની સાથે પણ શાનદાર બૉન્ડ શેર કરે છે. આ ઉપરાંત ક્રિષ્ણા સોશ્યલ મીડિયા પર પોતાના ગ્લેમરસ અંદાજ માટે પણ ચર્ચામાં રહે છે. ઇન્ટરનેટ પર તેની ખુબ તસવીરો વાયરલ થાય છે.
ક્રિષ્ણા શ્રોફ