Pics: બૉલ્ડ એક્ટ્રેસ Adah Sharmaએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, લેટેસ્ટ તસવીરો તમે પણ જુઓ.......
Adah Sharma Latest Pics: બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ અદા શર્મા પોતાના બિન્દાસ અંદાજ માટે ખુબ લોકપ્રિય છે, તાજેતરમાં જ તેની લેટેસ્ટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ અદા શર્મા એકદમ બૉલ્ડ અને બિન્દાસ છે, તે અવાર નવાર ફેન્સની વચ્ચે પોતાની તસવીરોથી ચર્ચામાં આવે છે.
ખરેખરમાં, અદા શર્માની જે તસવીરોની ચર્ચામાં અત્યારે થઇ રહી છે, તેને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અદા શર્માની આ તસવીરોમાં તમે જોઇ શકો છો, કે તેને રેડ કલરનુ પેન્ટ, બ્રાલેટ અને સ્ટાઇલિશ સનગ્લાસીસ પહેરેલા છે.
આ અંદાજમાં અદા શર્માનો લૂક અકદમ હૉટ લાગી રહ્યો છે, જેના પરથી ફેન્સની પણ નજર નથી હટી શકતી.
એટલુ જ નહીં અદાના શર્મા ખુલ્લા વાળ અને કાતિલ અદાઓથી ફેન્સ પણ દિવાના થયા છે.
ફેન્સ અદા શર્માના આ લેટેસ્ટ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યાં છે, અને કૉમેન્ટ અને શેરિંગ કરી રહ્યાં છે.
અદા શર્મા બૉલીવુડના જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટની ફિલ્મ 1920થી ખાસ ઓળખ બનાવી ચૂકી છે.
આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર અદા શર્મા ખુબ એક્ટિવ રહે છે, તે પોતાના અતરંગી અંદાજ અને સ્ટાઇલના દમ પર મહેફિલ લૂંટતી રહે છે.
image 10