આલિયા ભટ્ટે ડબ્બૂ રતનાનીના કેલેન્ડર માટે કરાવ્યુ સ્ટનિંગ લૂકવાળુ ફોટોશૂટ, ડ્રેસની કિંમત જાણીને ઉડી જશે હોશ, જુઓ તસવીરો......
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે તાજેતરમાં જ ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીના કેલેન્ડર 2021 માટે શૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટની એક તસવીર તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં ખુબ સ્ટનિંગ લૂકમાં દેખાઇ રહી છે, તેને તુક્રોઇઝ બ્લૂ મેક્સી ડ્રેસ પહેરેલો છે.
આલિયા ભટ્ટે કેમેરાની સામે પગને ક્રૉસ કરેલો છે. તેને ગળામાં ડેન્ટી ગૉલ્ડ ચેઇન્સ, સામાન્ય મેકઅપ કરેલો છે.
આ તસવીરમાં આલિયા ભટ્ટના વાળ ખુલ્લા અને વેવ્સ કટમાં ખુબ સારી લાગી રહી છે. આમાં તે ખુબ ઇન્ટેન્સ લૂક આપતા દેખાઇ રહી છે.
આલિયા ભટ્ટના આ ડ્રેસની કિંમત 20 હજાર રૂપિયા છે. આ બ્રાન્ડની સાઇટ પર આની કિંમત વિશે બતાવવામા આવ્યુ છે.
આલિયા ભટ્ટ ઉપરાંત વિદ્યા બાલન, કિયારા અડવાણી, અનન્યા પાંડે, સૈફ અલી ખાન, વિક્કી કૌશલ, સની લિયોની અને તારા સુતરિયા સહિતના કેટલાય સેલેબ્સે કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યુ છે.
આલિયા ભટ્ટ