Cannes 2021: એમી જેક્સને બરગંડી બૉલગાઉનમાં બતાવ્યો પોતાનો Princess Look, કાન્સના રેડ કાર્પેટ પરની તસવીરો વાયરલ
Cannes 2021: બ્રિટિશ મૂળની ભારતીય એક્ટ્રેસ એમી જેક્સને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021માં રેડ કાર્પેટ પર પોતાના જલવો બિખેર્યો છે. આ વખતે ભારતીય ફિલ્મ એક્ટ્રેસ કાન્સથી દુર છે, પરંતુ એમી જેક્સન પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સનુ દિલ જીતી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App74માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે એમી જેક્સનએ બરગંડી બૉલગાઉનને પસંદ કર્યુ છે. જોકે તેને એક ક્વિનનો લૂક આપી રહ્યું છે.
એમી જેક્સને કૉચર ગાઉન પહેરેલુ છે, જેના પર માઇક્રો રફલ છે, જો દરેક જગ્યાએ ફેલાયેલુ છે.
એમી જેક્સનના આ ગાઉનની ફ્લૉવિંગ ટ્રેલ છે, એક મોટી ફ્લૉસી સ્કર્ટ અને ઓફ શૉલ્ડર સ્ટાઇલ કૉરસેટ તેની સુંદરતાને વધારી રહી છે.
એમી જેક્સને 'એ ફેલેસેજેમ ટૉર્ટેનેટે' (ધ સ્ટૉરી ઓફ માય વાઇફ)ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર દરમિયાન રેડ કાર્પેટ મટે આ આઉટફિટને પસંદ કર્યુ.
એમીના આ શાનદાર રેડ કાર્પેટ લૂકને પુરુ કરવા માટે બ્લડી રંગની નેલપેન્ટ્સ કરી. તેને લિપસ્ટિક્સ, એક હેવી કોન્ટૂર અને નાટ આઇલાઇનર પણ આ જ કલરનુ લગાવેલુ હતુ.
એમીએ માથામાં પોથી કરી છે અને એક પૉનીટેલ પણ કર્યુ છે, અને ચોપાર્ડની શાઇનિંગ જ્વેલરીને પહેરેલી છે.
એમી જેક્સને પોતાના કાનોમાં હીરાના સ્ટડ પહેરેલા છે અને આના મેચિંગનો એક હીરાનો હાર પણ પહેરેલો હતો.
એમી જેક્સને કાન્સના રેડ કાર્પેટ લૂકને પુરો કરવા માટે પોતાની આંગળીઓમાં હીરાની વીંટીઓ પણ પહેરી હતી.
એમી જેક્સનએ ફ્રેન્ચ રિવેરાને પોતાની ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરીઝ પર વીડિયો પૉસ્ટ કર્યા, આમાં તેનો દીકરો એન્ડ્રિયાસ જેક્સ પાનાયિયોટૌ તેના ડ્રેસની સાથે સાથે રમતો દેખાઇ રહ્યો છે.
એમી જેક્સને રેડ કાર્પેટ પર આવતા પહેલા ખુદને તૈયાર થવાની તસવીરો અને વીડિયો પૉસ્ટ કર્યા હતા. એક તસવીરમાં જોઇ શકાય છે કે ત્રણ લોકો એમી જેક્સનના નખ, વાળ અને મેકઅપ પર કામ કરી રહ્યાં છે.