એક્ટ્રે્સ અનન્યા પાંડેની બહેન અલાના બોયફ્રેન્ડ સાથે વેકેશન માણવા માલદીવ પહોંચી, શેર કરી બોલ્ડ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે(Alanna Panday)ની કઝિન સિસ્ટર અલાના પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. હાલમાં અલાના પોતાના બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહે છે. અલાનાએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલાના પાંડે પોતાના બોયફ્રેન્ડ આઈવર મેકક્રે વી કે સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે.
તસવીરોમાં અલાના માલદીવના બીચ પર ગુલાબી રંગની બિકિની પહેરેની અલગ અલગ પોઝ આપી રહી છે.
અલાના હેલ્થ કોચ ડીન પાંડેની પુત્રી છે.
અલાના પાંડે ગત વર્ષથી પોતાની બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે.
અલાનાએ તાજેતરમાં જ તેનો ખુલાસો કર્યો હતો કે, તેના લિવ ઈન રિલેશનશિપને લઈને તેના પેરેન્ટ્સનું શું રિએક્શન હતું.
તેણે જણાવ્યું કે, તેના પેરેન્ટ્સે ખુશી વ્યક્ત કરી હતી અને તેના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
અલાના અને આઈવર ગત વર્ષથી લોન્સ એન્જિલ્સમાં એકસાથે રહી રહ્યાં છે.
અલાના પાંડે