રાધેના ટ્રેલરમાં દિશા પટણીની હૉટ અદાઓ સલમાનની એક્શન પર પડી ભારે, જુઓ 5 દમદાર તસવીરો....

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દિશા પટણી અવારનવાર પોતાની હૉટનેસને લઇને ચર્ચામાં રહે છે. આવામાં હવે દિશા પટણીએ ફિલ્મમાં પણ ખુબ બૉલ્ડ અદાઓ બતાવી છે. રાધેના ટ્રેલરથી દિશાનો આ અંદાજ સલમાનના એક્શન સીન પર ભારે પડી ગયો છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ વાયરલ થઇ રહેલી દિશા પટણીની જબરદસ્ત તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાની ફિલ્મ રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઇનુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મમાં સલમાન ખાન બિલકુલ અલગ લૂકમાં દેખાઇ રહ્યો છે.

સલમાન ખાનની સાથે ફિલ્મમાં દિશા પટણી લીડ રૉલમાં દેખાશે. ટ્રેલરમાં દિશાનો લૂક પણ સૌથી અલગ લાગી રહ્યો છે. તે અકદમ ફિટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે.
દિશા પટણીએ આ ફિલ્મ માટે અલગ મહેનત કરી છે. આ મહેનત ટ્રેલરમાં પણ દેખાઇ રહી છે. તેની અદાઓએ ફેન્સને પોતાના દિવાના કરી દીધા છે. લોકો સતત તેમની તસવીરો પણ શેર કરી રહ્યાં છે.
ફિલ્મની કહાની મુંબઇની જ આજુબાજુ ફરી રહી છે. સલમાન ખાન એકવાર ફરીથી પોલીસવાળાની ભૂમિકામાં હશે, જેને 97 એન્કાઉન્ટર કર્યા છે, અને હવે એકવાર મુંબઇ શહેર સાફ કરવા આવ્યો છે.
દિશા પટણીએ ડાન્સે તો સ્પષ્ટ કરી દીધુ કે આવા ડાન્સ અને લૂક ફક્ત તે જ આપી શકે છે. આ તો કારણ છે કે રાધેનુ ટ્રેલર તો અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે.