Photos: ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસ ગહના વશિષ્ઠે કર્યા ગુપચુપ નિકાહ, જાણો કોણ છે તેનો પતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jun 2023 11:23 AM (IST)
1
ગહનાએ એક્ટર-બોયફ્રેન્ડ ફૈઝાન અન્સારી સાથે લગ્ન કર્યા છે અને તેણે ઈસ્લામ પણ સ્વીકારી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવવિવાહિત કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3
ગહનાએ તેના લગ્નમાં લાલ રંગનો પોશાક પહેર્યો હતો જ્યારે તેના પતિ ફૈઝાને બ્લેક શેરવાની પહેરી હતી.
4
અભિનેત્રીની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે ગહના અને ફૈઝાન એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનો સંબંધ પ્યોર છે. સૂત્રએ દાવો કર્યો હતો કે ગહાનાએ લગ્ન માટે ધર્મપરિવર્તન કર્યું નથી, પરંતુ તે તેની પોતાની અંગત પસંદગી હતી
5
ગેહના વશિષ્ઠ એક એક્ટર-મોડલ છે અને તેણે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં ઘણા ડાન્સ નંબર કર્યા છે.
6
ગહનાનો પતિ ફૈઝાન અંસારી એક સોશિયલ મીડિયા પ્રભાવક છે અને તે Amazon MiniTv રિયાલિટી શો ડેટબાઝીમાં પણ જોવા મળ્યો હતો.
7
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ