સિમ્પલ જૉગર્સમાં પણ કૉન્ફિડેન્ટ લાગે છે જ્હાન્વી કપૂર, સિટી આઉટિંગનો એક્ટ્રેસનો આ લૂક થઇ રહ્યો છે વાયરલ.............
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) તે સ્ટારકિડ્સમાંની એક છે, જે પોતાની ફેશન અને સ્ટાઇલને લઇને પૈપરાજીના સેન્ટર ઓફ એટ્રેક્શનમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકવાર ફરીથી સ્ટાઇલિશ સ્ટાર કિડ જ્હાન્વી કપૂરને પૈપરાજીને સ્પૉટ કરી છે. જેમાં એક્ટ્રેસ સિપ્લ અને ડિસેન્ટ લૂકમાં દેખાઇ રહી છે.
જુઓ સિટી આઉટિંગ પર જ્હાન્વી કપૂર કેવી નીકળે છે? તસવીરોમાં તમે જોઇ શકો છો કે જ્હાન્વી કપૂરે પોતાના ડે આઉટ પર એક મિલેટ્રી ગ્રીન કલરનો જૉગર્સ પહેરેલો છે. સાથે જ વ્હાઇટ કલરની સ્લિવલેસ ક્રૉપ ટૉપને પેર કરી છે. બ્લેક કલરના સ્નીકર્સ પહેરેલા છે.
જ્હાન્વી કપૂર માટે ખરેખરમાં કહેવુ છે કે તેની સ્ટાઇલ સિમ્પલ થઇને પણ ક્લાસ મેઇન્ટેન કરી રહી છે. આ કારણથી જ્હાન્વી કપૂરના સોશ્યલ મીડિયા પર ફેન ફોલોઇંગ દરરોજ વધતા જ જાય છે.
વર્ષ 2018માં જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) ધડક ફિલ્મથી ડેબ્યૂ કર્યુ હતુ. ડેબ્યૂના સમયે જ્યારે જ્હાન્વી કપૂર કેમેરો ફેસ કરવો પડ્યો તો તે ખુબ ગભરાયેલી અને ડરેલી દેખાઇ હતી.
પરંતુ ત્રણ વર્ષોમાં જ્હાન્વી કપૂર અને જ્હાન્વીનો અંદાજ પુરેપુરો બદલાઇ ગયો છે, તે પહેલાથી પણ વધુ કૉન્ફિડેન્સ દેખાય છે, તે પહેલાથી વધઉ ઇમ્પેક્ટફૂલ દેખાય છે. વાયરલ થઇ રહેલા સિમ્પલ લૂકમાં તેની આ તસવીરો આ વાતનો પુરોવો આપે છે.