Photos: જિમ પરસેવો પાડીને ગ્લેમરસ અંદાજમાં બહાર નીકળી જ્હાન્વી કપૂર, બ્લેક આઉટફિટમાં તસવીરો વાયરલ
gujarati.abplive.com
Updated at:
21 Sep 2021 02:06 PM (IST)
1
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને મુંબઇના બ્રાંદ્રા વિસ્તારમાં જિમની બહાર સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન જ્હાન્વી એકદમ સુંદર લૂકમાં દેખાઇ. નીચેની સ્લાઇડ્સમાં જુઓ લેટેસ્ટ તસવીરો.......
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જ્હાન્વી આ વખતે જિમની બહાર બ્લેક આઉટફિટમાં દેખાઇ.
3
એક્ટ્રેસે શૉટ્સની સાથે સ્પૉર્ટ્સ બ્રા મેચ કરી હતી.
4
કોરોના સંક્રમણથી બચવા માટે જ્હાન્વીએ મેચિંગ બ્લેક માસ્કનો ઉપયોગ કર્યો હતો.
5
આ દરમિયાન જ્હાન્વી કેમેરાને ફેસ કરતી દેખાઇ.
6
જ્હાન્વીનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
7
સોશ્યલ મીડિયા પર તેની આ લેટેસ્ટ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.