Pics: બીચ પર પિન્ક બિકીનીમાં આરામ ફરમાવતી દેખાઇ Janhvi Kapoor, આપ્યા કિલર પૉઝ, જુઓ
Janhvi Kapoor Latest Pics: બી ટાઉન એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ માલદીવ ટ્રિપ પર છે. આ બધાની વચ્ચે જ્હાન્વી કપૂરે પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી હાલના સમયમાં માલદીવમાં વેકેશનમાં વેકેશન એન્જૉય કરવા પહોંચી છે. આવામાં જ્હાન્વીની લેટેસ્ટ તસવીરોએ ધમાલ મચાવી દીધી છે.
ખરેખરમાં, જ્હાન્વી કપૂરની જે તસવીરોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે.
જ્હાન્વી કપૂરની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે બિકીનીમાં જ્હાન્વી પોતાની હૉટનેસનો જલવો બિખેરી રહી છે. આ હૉટ અંદાજ પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
તસવીરોમાં જોઇએ તો, જ્હાન્વી કપૂર પિન્ક બિકીનીમાં બીચના કિનારે આરામ ફરમાવતી દેખાઇ રહી છે, આ દરમિયાન એકદમ રિલેક્સ મૂડમાં છે. તે કેમેરાની સામે એકથી ચઢિયાતા પૉઝ આપી રહી છે.
'મિલી સ્ટાર' એક્ટ્રેસ જ્હાન્વીના ફેન્સ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આ પહેલા પણ જ્હાન્વી પોતાની માલદીવ ટ્રિપની તસવીરો શેર કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસેજ માહી અને બબાલ ફિલ્મમાં જોવા મળશે.