Cyclone Mandous : વાવાઝોડાથી વૃક્ષો પણ જડમૂળમાંથી ઉખડી ગયા, જુઓ તબાહીની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Dec 2022 09:06 AM (IST)
1
બંગાળની ખાડી પર બનેલા ચક્રવાતી તોફાન મૈંડૂસ હવે દક્ષિણના રાજ્યોમાં તેની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાત મૈંડૂસને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરી રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વાવાઝોડના કારણે પડેલા ભારે વરસાદથી તમિલનાડુમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે.
3
ભારે પવનના કારણે તમિલનાડુમાં અનેક જગ્યાએ ઘટાદાર વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા છે.
4
વૃક્ષો પડવાના કારણે ઘણા રસ્તા પણ બંધ થઈ ગયા છે.
5
ભારે પવન સાથે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. તોફાનથી પ્રભાવિત રાજ્યોમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરાઇ છે.
6
મૈંડૂસ ચક્રવાતથી પ્રભાવિત રાજ્યોમાં NDRF અને SDRFની ટીમો પણ એલર્ટ મોડ પર છે.
7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ