લાઇવ ઇવેન્ટમાં એકદમ બૉલ્ડ કપડાં પહેરીને પહોંચી આ હૉટ એક્ટ્રેસ, ડ્રેસ જોઇને ઇન્ટરનેશનલ મીડિયામાં પણ થઇ ચર્ચા, જુઓ.........
મુંબઇઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ પેરિસમાં ગ્લૉબલ સિટીઝન લાઇવ ઇવેન્ટ હૉસ્ટ કરી. તેની આ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે, જે ખરેખરમાં ગ્લેમરસ લૂક વાળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન પ્રિયંકા ચોપડાએ Fluffy ગાઉન પહેરેલુ હતુ, અને તેના લૂકની ઇન્ટરનેશનલ મીડિયામાં પણ ખુબ ચર્ચા થઇ હતી.
સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન પોતાના બિન્દાસ અંદાજમાં તે પોતાનો ડ્રેસ ફ્લૉન્ટ કરતી દેખાઇ.
આની સાથે જ એફિલ ટાવરની સામેથી પ્રિયંકા ચોપડાએ પોતાની તસવીરો પણ શેર કરી છે. તેના આ અંદાજની પ્રસંશા પતિ નિક જોનાસે પણ કરી છે.
આ દરમિયાન પ્રિયંકાએ પોતાના લૂકને હાઇ હીલ્સની સાથે ટીમ અપ કર્યો.
આ તસવીરમાં તમે પ્રિયંકા ચોપડાને ઇવેન્ટમાં મસ્તી કરતી જોઇ શકો છો.
આ લૂકમાં પ્રિયંકા કોઇ બાર્બી ડૉલ જેવી દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, હંમેશા પ્રિયંકા ચોપડા વિદેશમાં શૉ હૉસ્ટ કરતી દેખાય છે.
પ્રિયંકા ચોપડા