Samantha Photos: બ્લેક આઉટફિટમાં શાનદાર લૂકમાં સેક્સી પૉઝ આપતી દેખાઇ 'ધ ફેમિલી મેન' ફેમ સામંથા, જુઓ લેટેસ્ટ તસવીરો
મુંબઇઃ જાણીતી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અને 'ધ ફેમિલી મેન 2' સામંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. ફેશન સેન્સના મામલે સામંથા કેટલીય હીરોઇનોથી આગળ છે. હાલમાં જ તેને લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની કેટલીક તસવીરો શેર કરી છે. બ્લેક આઉટફિટમાં સામંથાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, નીચેની સ્લાઇડ્સમાં જુઓ ખાસ તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક આઉટફિટમાં સામંથા એકદમ સુંદર લૂકમાં દેખાઇ રહી છે, આની સાથે તેને કાળા રંગની બેગ (Louis Vuitton bag) કેરી કરી છે.
સામંથાનો આ લૂક સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
સામંથા ડ્રેસિંગ સેન્સ ઉપરાંત ફિટનેસને પણ પુરેપુરો ખ્યાલ રાખે છે, આ જ કારણ છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ફિટ હીરોઇનોમાંની એક છે.
સામંથાની આ તસવીરો પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
ઉલ્લેખનીય છે કે, સામંથા આજકાલ પોતાની દોસ્ત શિલ્પા રેડ્ડીની સાથે વેકેશન એન્જૉય કરી રહી છે. પતિ નાગા ચૈતન્ય સાથે તલાકની અફવાઓની વચ્ચે તેને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક શાનદાર તસવીરો શેર કરી છે.