Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
47ની ઉંમરે પણ એકદમ ફિટ છે આ હીરોઇન, યોગા-જીમમાં યુવા એક્ટ્રેસીસને પણ આપે છે માત, જુઓ ફિગર ફિટનેસની તસવીરો......
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા હંમેશા પોતાના લૂક્સ અને ફિટનેસને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે, તાજેતરમાં જ તેને યોગા ક્લાસની બહાર સ્પૉટ કરવામાં આવી છે. આ દરમિયાન મલાઇકા અરોડા એકદમ સુંદર લૂકમાં દેખાઇ. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. જુઓ એકદમ ફિટ ફિગની તસવીરો...... (Photos- Manav Mangalani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન મલાઇકા અરોડાના ચહેરા પર માસ્ક લગાવીને રાખ્યુ હતુ. (Photos- Manav Mangalani)
મલાઇકા અરોડાએ વ્હાઇટ શૉટ્સની સાથે બ્લેક બ્રા અને જેકેટ પહેરેલુ હતુ. (Photos- Manav Mangalani)
આ આઉટફિટમાં મલાઇકા અરોડા એકદમ સુંદર લૂકમાં દેખાઇ રહી હતી. (Photos- Manav Mangalani)
સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. (Photos- Manav Mangalani)
મલાઇકા અરોડા પોતાની ફિટનેસને પુરેપુરો ખ્યાલ રાખે છે. (Photos- Manav Mangalani)
મલાઇકા અરોડાને હંમેશા જીમ અને યોગા ક્લાસની બહાર સ્ટૉપ કરવામાં આવે છે. (Photos- Manav Mangalani)