લગ્નની વાતો વચ્ચે દુલ્હન બનેલી દેખાઇ Shraddha Kapoor, નવા અવતારની તસવીરો વાયરલ
મુંબઇઃ હાલમાં વાતો ચાલી રહી છે કે શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) જલદી જ લગ્નના બંધનમાં બંધાઇ જશે. તે પણ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠની સાથે. વળી આ બધાની વચ્ચે શ્રદ્ધા કપૂર નવા અવતારમાં દુલ્હન બનેલી દેખાઇ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાનદાર રંગનો જરીદાર લેંઘો, ડિઝાઇનર બ્લાઉઝ અને જડેલા ઘરેણાં પહેરીને શ્રદ્ધા કપૂર સુંદર અને બેમિસાલ દેખાઇ રહી છે, અને જે પણ તેને જુઇ રહ્યું છે તે બસ તેને એકટસે જોઇ રહ્યું છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
વળી, શ્રદ્ધા કપૂર પણ નજર નીચી નાંખીને બેસેલી છે, અને દુલ્હનની દરેક નાઝ અને અદાને સુંદરતાથી રજૂ કરી રહી છે. ઘણા સમયથી શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
તાજેતરમાં જ ખબર આવી છે કે હવે શ્રદ્ધા કપૂરે લગ્નનો ફેંસલો કરી લીધો છે, અને બહુ જલદી બન્ને લગ્નના બંધનમાં બંધાઇ જશે. જોકે, આ સમાચારો પર શ્રદ્ધા કપૂરે કંઇજ નથી કહ્યું પરંતુ આ દરમિયાન તેની દુલ્હન બનેલી તસવીરો સામે આવી છે જે ફેન્સને ચોંકાવી રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
આમ તો હાલ શ્રદ્ધા કપૂર કોઇ લગ્ન નથી કરવા જઇ રહી પરંતુ આ તસવીરો તેના બ્રાઇડલ ફોટોશૂટની તસવીરો છે. શાંનદાર લેંઘા પહેલા શ્રદ્ધા કપૂર લાલ લેંઘામાં દેખાઇ હતી અને કમાલની લાગી રહી હતી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
શ્રદ્ધા કપૂરનો આ લૂક આવનારી બ્રાઇડ્સ માટે પરફેક્ટ આઇડિએશન હોઇ શકે છે, અને તમને બનાવી શકે છે એક સુંદર દુલ્હન. (તસવીરો - સોશ્યલ મીડિયા)