ફેશન શૉમાં શ્રદ્ધા કપૂરએ બતાવ્યો જલવો, એક્ટ્રેસનો ગ્લેમરસ લૂક જોઇને બધા રહી ગયા દંગ, જુઓ તસવીરો.....
gujarati.abplive.com
Updated at:
11 Oct 2021 12:38 PM (IST)
1
મુંબઇઃ લેક્મે ફેશન વીક 2021 શરૂ થયો અને તેમાં કેટલાક અંદાજ ફેન્સને ખુબ પસંદ આવ્યા છે. શનિવારે થયેલી ઇવેન્ટમાં શ્રદ્ધા કપૂરે રેપ વૉક કર્યુ. આ દરમિયાન શ્રદ્ધા કપૂરનો લૂક જોવાલાયક હતો. શ્રદ્ધા કપૂરની આ તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જુઓ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શૉમાં શ્રદ્ધા કપૂર એકદમ ગ્લેમરસ લૂકમાં દેખાઇ.
3
શ્રદ્ધા કપૂરે ડિઝાઇનર અનામિકા ખન્નાના લેબલ એક ઓકે માટે વૉક કર્યુ.
4
બ્લેક આઉટફિટમાં શ્રદ્ધા કપૂર એકદમ સુંદર લાગી રહી હતી.
5
શ્રદ્ધા કપૂરના લૂકની ફેન્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે.
6
શ્રદ્ધા કપૂરની આ તસવીરો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહી છે.
7
ઉલ્લેખનીય છે કે લેક્મે ફેશન વીક 10 ઓક્ટોબરે ખતમ થયો હતો.