Photos: હૉટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે આ એક્ટ્રેસ, કહ્યું- મારી બૉડી હૉટ છે તો કેમ ના બતાઉં?
મુંબઇઃ અભિનેત્રી સૌદર્યા શર્માનું જેવુ નામ છે એટલી જ તે સુંદર છે. હંમેશા આ એક્ટ્રેસ પોતાની બૉલ્ડ અદાઓના કારણે ચર્ચામાં રહે છે. હવે આ અભિનેત્રીએ કહ્યું કે - પોતાની ગ્લેમરસ તસવીરો, બૉલીવુડમાં સ્ટ્રગલ અને નેપૉટિઝ્મ પર ખુલીને વાત કરી છે. જુઓ આગળની સ્લાઇડ્સમાં સૌદર્યા શર્માની પોતાની બૉલ્ડ ઇમેજ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અભિનેત્રીએ રાંચી ડાયરીઝમાં તેની ભૂમિકાથી પૉપ્યૂલારિટી મેળવી છે, આજકાલ એક્ટ્રેસ રક્તાંચલના શૂટિંગમાં બિઝી છે.
એક અંગ્રેજી અખબારમાં વાત કરતા એક્ટ્રેસે કહ્યું- બૉલ્ડ ઇમેજમાં ખોટુ શુ છે, જો મારી બૉડી એટલી સારી છે તો હું તેને કેમ ના બતાઉં.
સૌદર્યા શર્મા ઇન્ડસ્ટ્રીને લઇને ખુલીને વાત કરે છે, તેને કહ્યું- થોડાક સમય પહેલા મને એક મોટી ફિલ્મ માટે ફાઇનલ કરવામાં આવી હતી, જેમાં એક મોટો સ્ટાર હતો, પરંતુ બાદમાં ખબર પડી કે તે રૉલ કોઇ બીજાને આપી દેવામાં આવ્યો છે.
એક્ટ્રેસ કહ્યું કે જો કોઇ આઉટસાઇડર છે તો ઇન્ડસ્ટ્રીમાં તેનુ ટકી રહેવુ બહુજ મુશ્કેલ છે.
સૌદર્યા શર્માનુ કહેવુ છે કે આખી ઇન્ડસ્ટ્રીમાં રેફરન્સ પર રૉલ મળે છે. એક્ટ્રેસે કહ્યું કે મહત્વની વાત છે કે આવા સમયમાં OTT છે, જ્યાં બહારના લોકોને પણ સારો રૉલ મળી રહ્યો છે.
સૌદર્યા શર્માએ કહ્યું કે તે એક વેબ સીરીઝમાં દેખાવવાની છે, અને તેની ઓફિશિયલ જાહેરાત પણ બહુ જલ્દી કરવામાં આવશે.
એક્ટ્રેસ સૌદર્યા શર્મા
એક્ટ્રેસ સૌદર્યા શર્મા
એક્ટ્રેસ સૌદર્યા શર્મા