Virat Kohliની એક્સ ગર્લફ્રેન્ડ એક્ટ્રેસની હૉટ તસવીરો વાયરલ, એકસમયે બન્ને એકબીજાના ગળાડુબ પ્રેમમાં હતા, જુઓ.....
મુંબઇઃ બ્રાઝિલયન મૉડલ અને એક્ટ્રેસ ઇઝાબેલ લિટે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને 2 વર્ષ સુધી ડેટ કરી ચૂકી છે. આજકાલ તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થિ રહી છે, જેના કારણે વિરાટ કોહલીનુ નામ પણ આજકાલ ચર્ચામાં આવી ગયુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇઝાબેલ લિટે સતત પોતાની સુંદરતાને લઇને દુનિયાભરમાં જાણીતી છે. ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટા પર તેનુ જબરદસ્ત ફોલૉઇંગ છે.
કહેવાઇ રહ્યું છે કે ડેટિંગ દરમિયાન ઇઝાબેલ લિટે વિરાટ કોહલીની ખુબ નજીક હતી, અને તેને પાગલોની જેમ ચાહતી હતી. જાણકારી અનુસાર અનુષ્કા સાથે લગ્ન પહેલા વિરાટે ઇઝાબેલ લિટેને બે વર્ષ સુધી ડેટ કર્યુ હતુ.
ઇઝાબેલ લિટેએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના બ્રેકઅપની જાણકારી આપી હતી, તેને કહ્યું હતુ કે હાં, હું અને વિરાટ છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છીએ, વળી, હવે અમારો બ્રેકઅપ થઇ ગયો છે, અને આ બ્રેકઅપ બન્નેની સહમતીથી થયો છે.
ઉલ્લેખનીય છે કે, ઇઝાબેલ લિટે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત વર્ષ 2012માં કરી હતી, તેને આમિર ખાનની ફિલ્મ તલાશથી ડેબ્યૂ કર્યુ હતુ.
ઇઝાબેલ લિટેને પહેલા કેટલાય મ્યૂઝિક વીડિયોમાં જોવામાં આવી ચૂકી છે.