In Pics: અનુષ્કા શર્મા બાદ આ બોલિવૂડ અભિનેત્રી છે પ્રેગ્નન્ટ, બિકિનીમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર કરી શેર
અભિનેત્રી કરીના કપૂર ખાન અને અનુષ્કા શર્મા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી લીઝા હેડન બહુ જલ્દી ત્રીજા બાળકને જન્મ આપશે. લીઝાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લેટેસ્ટ તસવીરમાં આપ જોઇ શકો છો કે, લીઝા બીચ પર બિકિની પહેરીને બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે.
લીઝાનું ઇસ્ટાગ્રામ જોઇએ તો અહીં તેમણે એકથી વધુ શાનદાર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી છે.
તસવીરમાં આપ જોઇ શકો છો કે લીઝા બિન્દાસ અંદાજમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફેન્સ તેમની તસવીર પર જોરદાર કમેન્ટ કરી રહ્યાં છે તો તસવીરને અઢળક લાઇક પણ મળી રહી છે.
લીઝાએ જિન્સના બટન ખોલીને બેબી બમ્પ કરતી તસવીર પોસ્ટ કરી છે. કેપ્શનમાં તેમણે તેમના બાળકનું જેન્ડર ગર્લ દર્શાવ્યું છે.
ફેન્સ લીઝાના આ બેબાક અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. લીઝા ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે. આ પહેલા તેમને 2 બાળકો છે.
લીઝાએ પ્રેગ્નન્સીના સૌથી વધુ ફોટો બેબી બમ્પ સાથે શૂટ કરાવ્યાં છે. તેમની આ તસવીરોને લઇને તે હાલ ચર્ચામાં છે.