લગ્ન બાદ દિયાનું ફર્સ્ટ પબ્લિક અપીરિયન્સ, એરપોર્ટ પર આવા અંદાજમાં જોવા મળી, જુઓ તસવીર
દિયા મિર્ઝાના લગ્નની એક ખાસ વાત એ પણ હતી કે, તેમના લગ્નની વિધિ એક મહિલા પંડિતે કરાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિયા મિર્ઝાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વખત અનુભવ સિન્હાની ફિલ્મ થપ્પડમાં જોવા મળી હતી. તેમાં તાપસી પન્નૂ લીડ રોલમાં હતી.
દિયા મિર્ઝાના લગ્નની વાત કરીએ તો ખૂબ જ સિમ્પલ રીતે તેના બિલ્ડિંગના આંગણામાં જ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં યોજાયા હતા. લગ્નના ડેકોરેશનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન હતો કરાયો.
હેર સ્ટાઇલની વાત કરીએ તો સિમ્પલ પોની લીધી હતી. આ સિમ્પલ ડ્રેસિંગમાં તે એકદમ ક્યૂટ લાગતી હતી.તેમની એરપોર્ટની તસવીર વાયરલ થઇ છે.
એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ લગ્ન સૂત્રમાં બંધાઇ. તેમણે બિઝનેસ મેન વૈભવી રેખી સાથે સાત ફેરા લીધા. તે લગ્ન બાદ પહેલી વખત એરપોર્ટ પર જોવા મળી.
એરપોર્ટ પર દિયા મિર્ઝા ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળી તેમણે ગોગલ્સ સાથે બ્લ્યૂ કૂર્તા સાથે વ્હાઇટ પાયજામો કેરી કર્યો હતો. આ સાથે તેમણે સ્ટોલ પણ કેરી કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -