બહુ જ ક્યૂટ છે અભિનેત્રી Kalki Koechlinની દીકરી Sappho, આની સામે સ્ટાર કિડ્સ છે ફેઇલ, જુઓ એરપોર્ટ પરની તસવીરો
મુંબઇઃ અભિનેત્રી કલ્કિ કોચલીન આજે મુંબઇ એરપોર્ટ પર દેખાઇ, તેની આ તસવીરો આજે ખુબ ચર્ચામાં છે કેમ કે તેની સાથે તેની દીકરીની પણ ઝલક ફેન્સને મળી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકલ્કિ કોચલીનની દીકરી Sappho આ તસવીરોમાં એટલી ક્યૂટ દેખાઇ રહી છે કે તમામ સ્ટારકિડ્સ આની સામે ફેઇલ છે.
કલ્કિ કોચલીને ગયા વર્ષ 2020માં દીકરીને જન્મ આપ્યો હતો, આ પછી કલ્કિ કોચલીને દીકરીની ઝલક પણ બતાવી હતી.
હવે તેની દીકરી દોઢ વર્ષની થઇ ગઇ છે અને બહુ જ ક્યૂટ દેખાઇ રહી છે. તેને જોઇને તમે પણ કહેશો કે કોઇની નજર ના લાગે.
ઉલ્લેખનીય છે કે કલ્કિ કોચલીને હજુ લગ્ન નથી કર્યા. આ દીકરી બૉયફ્રેન્ડ ગાય હ્રષબર્ગની છે. એક્ટ્રેસે બતાવ્યુ હતુ કે આ પ્રેગનન્સી પ્લાન ન હતો. તેને અચાનક જાણવા મળ્યુ કે પરંતુ તે ઉતાવળમાં લગ્ન કરવા ન હતી માંગતી.
એરપોર્ટ પર ક્લિક એકલી જ દીકરી સાથે દેખાઇ, તેની કાર તેને લેવા એરપોર્ટ પહોંચી હતી.
આ દરમિયાન એરપોર્ટ પર એક્ટ્રેસ કેઝ્યૂઅલ લૂકમાં હતી. (Photos: Manav Mangalani)