Aishwarya-Aaradhya Photos: આરાધ્યા સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ ઐશ્વર્યા, પુત્રી સાથે આ અંદાજમાં આપ્યા પોઝ
Aishwarya-Aaradhya Photos: ઐશ્વર્યા રાય બચ્ચન જ્યાં પણ જાય છે ત્યાં તેની પુત્રી આરાધ્યા મોટાભાગે સાથે જ જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
એરપોર્ટ પરના બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન ઐશ્વર્યા ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.
આરાધ્યાના લુકની વાત કરીએ તો તેણે સ્કાય બ્લુ ટી-શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. સિમ્પલ લુકમાં આરાધ્યા ખૂબ જ ક્યૂટ દેખાતી હતી.
ઐશ્વર્યાએ આરાધ્યાનો હાથ પકડી રાખ્યો હતો. માતા અને પુત્રી બંનેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.
ઐશ્વર્યાએ આરાધ્યાનો હાથ પકડી રાખ્યો હતો. માતા અને પુત્રી બંનેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.
આરાધ્યા અને ઐશ્વર્યા ક્યાં જઈ રહી છે તે જણાવવામાં આવ્યું નથી. એવું લાગે છે કે મા-દીકરીની જોડી વેકેશન પર જઈ રહી છે.
ઐશ્વર્યા અને આરાધ્યા હાલમાં જ મુકેશ અંબાણીના ગણેશ ઉત્સવમાં જોવા મળી હતી. બંનેએ મેચિંગ સૂટ પહેર્યો હતો.