Photos: લેટેસ્ટ તસવીરોમાં Ameesha Patelએ ફ્લૉન્ટ કર્યુ હૉટ ફિગર, તમે પણ જુઓ અદાઓ..........
Ameesha Patel Pics: બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ હંમેશા પોતાની તસવીરો અને વીડિયોના કારણે સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. હવે તેને કેટલીક નવી તસવીરોથી માહોલ ગરમ કરી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmeesha Patel Latest Photos: અમીષા પટેલે વર્ષ 2000 માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દ્વારા પોતાની બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી, અને ડેબ્યૂ ફિલ્મથી લાખો લોકોના દિલી જીતી લીધા હતા.
આ પછી તેને વર્ષ 2001 માં આવેલી ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’, જેમાં આ એટલી બધી પૉપ્યૂલર થઇ ગઇ કે તેને સકીના નામથી પણ લોકો યાદ કરતા રહ્યાં છે.
આ બે ફિલ્મ હિટ થયા બાદ તેને બૉલીવુડમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી, પરંતુ હવે આ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે.
અમીષા પટેલ ભલે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ સોશ્યલ મીડિયા પર પોતાના ગ્લેમરનો તડકો લગાવતી રહે છે.
એક્ટ્રેસની કેટલીક તસવીરો સામે આવી છે, જેના દ્વારા તે પોતાની બૉલ્ડનેસથી આગ લગાવવાનુ કામ કરી રહી છે.
આ તસવીરોમાં અમીષા પટેલ ખુબ હૉટ લૂકમાં દેખાઇ રહી છે, અને તેનો અંદાજ ખુબ કાતિત લાગી રહ્યો છે.
અમીષા પટેલની ઉંમર 46 વર્ષની થઇ ચૂકી છે, છતાં એટલી બધી સુંદરતા છે કે, તમે પણ જોઇને તેની ઉંમરનો અંદાજ નથી લગાવી શકતા.
અમીષા પટેલ (Ameesha Patel) અવારનવાર ફેન્સની વચ્ચે આવી તસવીરો શેર કરતી રહે છે અને પોતાની અદાઓથી લોકોનુ દિલ જીતતી રહે છે.