Thumkeshwari Song Launch: ઇવેન્ટમાં વરુણ ધવન સાથે ટ્રાન્સપરન્ટ સાડીમાં પહોંચી Kriti Sanon
gujarati.abplive.com
Updated at:
28 Oct 2022 09:22 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન અને વરુણ ધવન તેમના ગીત 'ઠુમકેશ્વરી'ના લોન્ચ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન અને વરુણ ધવનની ફિલ્મ 'ભેડિયા'નું ગીત 'ઠુમકેશ્વરી' આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
3
આ ગીતની લોન્ચિંગ ઇવેન્ટ પણ યોજાઇ હતી જ્યાં કૃતિ સેનન અને વરુણ ધવન એકસાથે જોવા મળ્યા હતા
4
ઈવેન્ટમાં વરુણ ધવન બ્લેક લેધર પેન્ટ સાથે બેજ શેરવાનીમાં જોવા મળ્યો હતો. જ્યારે કૃતિ સેનન ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી.
5
કૃતિ સેનને સ્કાય બ્લુ કલરની ટ્રાન્સપરન્ટ સાડી સ્લીવલેસ બ્લાઉઝ સાથે પહેરી હતી.
6
વરુણ ધવન અને કૃતિ સેનને ગીત લૉન્ચમાં ધમાલ મચાવી હતી.
7
કૃતિ સેનન, વરુણ ધવન અને વરુણ શર્મા સ્ટારર ફિલ્મ 'ભેડિયા' 25 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.
8
વરુણ ધવન અને કૃતિ સેનન