Monalisa Latest Photoshoot: ભોજપુરી એક્ટ્રેસ Monalisa એ ફ્લોન્ટ કર્યુ પરફેક્ટ ફિગર, તસવીરો જોઈ ફેંસ થયા દિવાના
લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસા લાલ રંગનું મીની મીની સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેરેલી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App. શેર કરેલી આ તસવીરોમાં અભિનેત્રી હંમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી છે. એક્ટ્રેસના ફેન્સ સતત તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
મોનાલિસાની આ તસવીરોએ આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક, મોનાલિસા આ તસવીરોમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
આ તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે, જે ચાહકોને દિવાના બનાવી રહી છે.
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ મોનાલિસા ભોજપુરી તેમજ હિન્દી ભાષી દર્શકોમાં ખૂબ જ ફેમસ છે.
પોતાની મનમોહક સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવનાર મોનાલિસા અવારનવાર પોતાના બોલ્ડ અને સ્ટાઈલિશ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આજે પણ અભિનેત્રીએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસાનો આકર્ષક અંદાજ જોવા મળી રહ્યો છે.
તમામ તસવીર સૌજન્યઃ મોનાલીસા ઈન્સ્ટાગ્રામ