Photos: ગ્રીન ડ્રેસ પહેરીને Akanksha Puriએ બતાવ્યુ હૉટ ફિગર, દિલકશ અંદાજવાળુ ફોટોશૂટ વાયરલ
Akanksha Puri Photos: આકાંક્ષા પુરી ટીવીની જાણીતી એક્ટ્રેસીસમાંની એક છે, આકાંક્ષા પુરી પોતાના પ્રૉજેક્ટથી વધુ પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆકાંક્ષા પુરી કોઇના કોઇ કારણોસર હંમેશા લાઇમલાઇટમાં રહે છે, આકાંક્ષા પુરી તાજેતરમાં જ મીકા કા સ્વયંવરમાં હિસ્સો લઇ ચૂકી છે, અને ત્યાંથી તેને ફેન ફોલોઇંગમાં પણ અનેકગણો વધારો થયો છે.
આકાંક્ષા પુરી સોશ્યલ મીડિયા સ્ટાર છે, અને લાંબા પહોળા ફેન ફોલોઇંગને પોતાની તસવીરો અને વીડિયોથી ઇમ્પ્રેસ અને એન્ટરટેન કરતી રહે છે.
આકાંક્ષા પુરીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે તેમાં જે ગ્રીન કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે.
પોતાના લૂકને આકાંક્ષા પુરીએ ઓપન હેરની સાથે પુરો કર્યો છે. આ ડ્રેસમાં આકાંક્ષા પુરી એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે.
આકાંક્ષા પુરીએ આ તસવીરોમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. આમાં એક્ટ્રેસનો અંદાજ અલગ જ લાગી રહ્યો છે.
આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરીએ તો તેની એકથી એક ગ્લેમર અને હૉટ-બૉલ્ડ તસવીરો જોવા મળશે.
આકાંક્ષા પુરી ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે તે એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાને સપોર્ટ કરવા બિગ બૉસમાં પહોંચી હતી.
જોકે, બાદમાંઆકાંક્ષા પુરી અને પારસનુ બ્રેકઅપ થઇ ગયુ હુ. તે પછી આકાંક્ષા પુરીનુ નામ મીકા સિંહ સાથે જોડાયુ હતુ. તાજેતરમાં જ એક્ટ્રેસ મીકા કા સ્વયંવર જીતીને લાઇફ પાર્ટનર બનવાનો ફેંસલો કર્યો છે.