Monalisa Pics: બ્લેક આઉટફિટમાં કાતિલ અદાઓમાં પૉઝ આપતી દેખાઇ મોનાલિસા, તસવીરો જોઇને ફેન્સ રહી ગયા દંગ
Bhojpuri Actress Monalisa Pics: મોનાલિસા હંમેશા પોતાની હૉટ તસવીરોથી ફેન્સને ધ્યાન પોતાની તરફ ખેંચતી રહી છે. આજકાલ એક્ટ્રેસ ટીવી સીરિયલ બેકાબુમાં દેખાઇ રહી છે. જ્યાં લોકો તેની ભૂમિકાને ખુબ પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તાજેતરમાં જ એક્ટ્રેસ મોનાલિસાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
મોનાલિસાએ પોતાની આ લેટેસ્ટ તસવીરોમાં બ્લેક કલરની વન સાઇડ શૉલ્ડર આઉટફિટ પહેરેલો છે.
આ તસવીરોમાં મોનાલિસાની બૉલ્ડનેસ જોઇને ફેન્સ દંગ રહી ગયા છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ દરેક વાર પોતાની અદાઓથી બૉલીવુડ અભિનેત્રીઓને માત આપી રહી છે.
પોતાની કર્લી હેર અને ડાર્ક રેડ કલરની લિપસ્ટિક લગાવીને એક્ટ્રેસે પોતાના આઉટલૂકને કમ્લેટ કર્યો છે.
કાનોમાં ઇયરિંગ્સ, કિલર લૂક્સ આપતા મોનાલિસા ફેન્સના દિલો પર ખંજર ચલાવવાનું કામ સારી રીતે કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરે છે, તો ફેન્સ તેની તસવીરો પર જબરદસ્ત લાઇક્સનો વરસાદ કરી દે છે.
મોનાલિસાની બૉલ્ડનેસ