Nirahua First Salary:નિરહુઆની પહેલી ફિલ્મની આટલી જ કમાણી, આજે તમે તે ફીમાં 2 વખત ખાવાનું નહીં ખરીદી શકશો
Nirahua Salary: નિરહુઆનું નામ ભોજપુરી સિનેમાના ટોપ સ્ટાર્સમાં સામેલ છે. આજે નિરહુઆએ મોટા પડદાની દુનિયામાં જ નહીં રાજકારણમાં પણ ડેબ્યૂ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ શું તમે જાણો છો કે પોતાની એક ફિલ્મ માટે લગભગ 40 થી 50 લાખ રૂપિયા લેનારા નિરહુઆએ તેની પહેલી ફિલ્મથી કેટલી કમાણી કરી હતી.
નિરહુઆએ વર્ષ 2006માં ફિલ્મ 'ચલત મુસાફિર મોહ લિયો રે'થી મોટા પડદા પર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે તેને જે ફી મળી હતી તેનાથી આજે તેને બે ટાઈમનું ભોજન પણ નથી મળી શકતું.
નિરહુઆને તેની પ્રથમ ફિલ્મ માટે માત્ર ₹500 આપવામાં આવ્યા હતા.નિરહુઆને આ ફિલ્મથી તે ઓળખ ન મળી જેના માટે તેને ફિલ્મી દૂનિયામાં કદમ મૂક્યો હતો.
ડેબ્યૂ પછી 2 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી, 2008માં તેની ફિલ્મ 'નિરહુઆ રિક્ષાવાલા' રિલીઝ થઈ ત્યારે નિરહુઆનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.
રિક્ષાવાલાએ નિરહુઆને સ્ટારડમનો સ્વાદ ચખાડ્યો અને તેને ઉદ્યોગના અગ્રણી કલાકારોની હરોળમાં સ્થાન અપાવ્યું.
ત્યારથી, નિરહુઆએ તળેટીથી શિખર સુધીનો સફર કરતા તે 7 કરોડ 67 લાખથી વધુની સંપત્તિનો માલિક બની ગયો છે.