Akshara Singh Photos: નવા વર્ષમાં નવો રંગ, બ્લેક આઉટફિટમાં દરિયાકિનારે ટહેલતી દેખાઇ અક્ષરા સિંહ, જુઓ............
Akshara Singh Photos: ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ક્વિન અક્ષરા સિંહ આજકાલ સોશ્યલ મીડિયામાં ખુબ ધમાલ મચાવી રહી છે. દરરોજ તે ફેન્સ માટે પોતાની પર્સનલ લાઇફની તસવીરો શેર કરતી રહે છે. અક્ષરા સિંહે તાજેતરમાં એક રિઝોર્ટ પર પહોંચી હતી, જ્યાંથી તેને પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષરા સિંહે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે એકદમ વ્હાઇટ પેટર્ન વાળા બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે.
આ બ્લેક ડ્રેસમાં અક્ષરા સિંહ શાનદાર અને સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેની તસવીરો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે.
આ તસવીરોમાં અક્ષરા સિંહ હાથમાં સનગ્લાસ લઇને કેમેરાની સામે જોઇને પૉઝ આપતી દેખાઇ રહી છે. ફેન્સ તેની પ્રસંશા કરી રહ્યાં છે.
તસવીરોને શેર કરતાં અક્ષરા સિંહે લખ્યું કે - તે બીચ પર છે પરંતુ ના જાણે કેવા છે અને શું થઇ રહ્યું છે.