Photos: બ્રાલેટ-શૉર્ટ્સમાં ભોજપુરી એક્ટ્રેસ Shweta Sharmaનો સિઝલિંગ લૂક, તસવીરોએ વધારો ઇન્ટરનેટનો પારો
Shweta Sharma : બૉલીવુડ એક્ટ્રેસની જેમ હવે ભોજપુરી એક્ટ્રેસનો પણ ક્રેઝ જોરદાર વધી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર આ હીરોઇનો પોતાની રોજિંદી વસ્તુઓ, વીડિયો અને તસવીરો શેર કરીને ફેન્સને અપડેટ આપતી રહે છે. હવે ભોજપુરી એક્ટ્રેસ Shweta Sharmaએ શાનદાર સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. તેનો પિન્ક બિકીની હૉટ લૂક ઇન્ટરનેટ પર છવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોજપુરી ગીત ‘ગજબ કરિહૈયા’ ગીતથી લોકોને દિવાના બનાવનારી એક્ટ્રેસ શ્વેતા શર્મા આજકાલ સોશ્યલ મીડિયા પર છવાયેલી છે.
શ્વેતા શર્મા હંમેશા ફેન્સની સાથે પોતાની બૉલ્ડ તસવીરો અને વીડિયો ફેન્સની સાથે સતત શેર કરતી રહે છે. આ તસવીરો લોકોના દિલોની ધડકોનો વધારવા મજબૂર કરી દે છે.
તાજેતરમાં જ શ્વેતા શર્માએ શૉર્ટ્સ અને બ્રાલેટમાં તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. એક્ટ્રેસનો પિન્ક બિકીનીમાં લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે.
તસવીરોમાં શ્વેતા શર્માનો સ્વેગ જોવા મળી રહ્યો છે, એક્ટ્રેસની દરેક અદા જોવાલાયક છે.
ઉલ્લેખનીય છે કે, શ્વેતા શર્મા બૉલ્ડનેસની સાથે સાથે પોતાની બેસ્ટ ડાન્સિંગ સ્કિલ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસે ભોજપુરી એક્ટર રિતેશ પાન્ડેની સાથે ગજબ કરિહૈયા ગીતથી પૉપ્યૂલર થઇ હતી.