Birthday Special: ટ્રેન્ડિંગ હોય છે દિશા પટ્ટણીનો બિકીની લૂક્સ, જુઓ તેની હૉટ અવતાર વાળી આ તસવીરો.....
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીનો આજે જન્મદિવસ છે, તે 29 વર્ષની થઇ ગઇ છે. જન્મદિવસના પ્રસંગે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે. તે હંમેશા આવી જ તસવીરો શેર કરતી રહે છે. આજે તેના જન્મદિવસના પ્રસંગે અમે તમને તમને તેના હૉટ લૂક્સ બતાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટ્ટણીએ કેટલાક કલાકો પહેલા વેકેશનની એક તસવીર શેર કરી છે, આમાં તેને ગુલાબી રંગની બિકીની પહેરેલી છે. તે સમુદ્ર ચમકતા પાણીની સામે બેઠી છે.
દિશા પટ્ટણી તસવીરો માટે પૉઝ આપતા પોતાની હૉટ અને ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરી રહી છે. આ તસવીરના કેપ્શનમાં તેને ફૂલ વાળી ઇમૉજી શેર કરી છે.
દિશા પટ્ટણી બૉલીવુડ સૌથી યંગેસ્ટ એક્ટ્રેસ છે. તે પોતાની સુંદરતા અને ફિગરને મેઇન્ટેન રાખવા માટે ખુબ હેવી વર્કઆઉટ પણ કરે છે.
દિશા પટ્ટણીએ બિકીની લૂકમાં પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખુબ સુંદર લાગી રહી છે, અને ખુબ ખુશ પણ દેખાઇ રહી છે.
દિશાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેની આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગમાં રહે છે.
વાત કરીએ વર્કફ્રન્ટની તો, હાલમાં તેની રાધે યૉર મૉસ્ટ વૉન્ટેડ રિલીઝ થઇ છે, અને આગામી ફિલ્મોમાં એક વિલનઃ રિટર્ન્સ છે. આ ફિલ્મમાં દિશા એક્ટર જૉન અબ્રાહમ, અર્જૂન કપૂર અને તારા સુતરિયાની સાથે દેખાશે.
દિશા પટ્ટણી