Turkish Actress: સુંદરતામાં કોઇ પરથી કમ નથી ટર્કિશ એક્ટ્રેસ Aslihan Guner, નશીલી આંખો અને ગ્લેમરસ અદાઓથી વર્તાવે છે કેર
Turkish Actress Aslihan Guner Photos: અસલિહાન ગુનેર (Aslihan Guner) ટર્કીની જાણીતી એક્ટ્રેસીસમાંની એક છે. તેને કેટલાય ટર્કિશ ડ્રામા અને ફિલ્મોમાં કામ કર્યુ છે, જેના કારણે તે ખુબ લોકપ્રિયા થઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓક્ટ્રેસ પોતાની અદાઓ અને ઉમદા એક્ટિંગ માટે જાણીતી છે, પરંતુ આનાથી પણ તે બહુ વધારે જાણીતી છે પોતાની સુંદરતાને લઇને.
ખરેખરમાં, અસલિહાન ગુનેર ટર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે, જે પોતાની વાદળી આંખોથી લોકોને એટ્રેક્ટ કરવા માટે જાણીતી છે.
એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, જ્યાંથી આ હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે,સ જેમાં તેની અદાઓ એવી હોય છે કે તમે જોતાની સાથે જ દિવાના થઇ જશો.
આ જ કારણ છે કે તેનુ ફેન ફોલોઇંગ ખુબ તગડુ છે, ઉલ્લેખનીય છે કે આને ઇન્સ્ટાગ્રામ પર 36 લાખતી વધુ લોકો ફોલો કરે છે.
જો વાત કરીએ અસલિહાન ગુનેરની પ્રૉફેશનલ લાઇફની તો તેને માત્ર 16 વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ‘ધ ઇમામ’ (The Imam) દ્વારા પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઇ હતી.
આ પછી તેને એકથી એક ચઢિયાતા કેટલાય ટીવી ડ્રામા અને ફિલ્મોમાં કામ કર્યુ, અને આ દરમિયાન તેને પોતાની સીરીઝ ‘એફકાત ટેપે’ (Şefkat Tepe)ના કૉસ્ટાર મર્ટ કિલિક (Mert Kilic) સાથે વર્ષ 2013 માં લગ્ન કરી લીધા.
કોમુટાન (Komutan), અલિલારા સેજા (Akillara Seza), ડિરિલિસ એર્ટુગરુલ (Dirilis Ertugrul), અને કુજે યિલ્દિજીઃ ઇલ્ક આસ્ક (Kuzey Yildizi: Ilk Ask) તેની કેટલીક પૉપ્યૂલર ફિલ્મો અને ડ્રામા છે.
અસલિહાન ગુનેર