Aanchal munjal: એક્ટ્રેસ આંચલ મુંજાલે બ્લેક હોટ લૂકમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
18 Aug 2024 01:40 PM (IST)
1
એક્ટ્રેસ આંચલ મુંજાલ તેના બોલ્ડ અને સ્ટાઈલિશ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એક્ટ્રેસે હાલમાં જ બોડીકોન લૂકમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહીછે.
3
આંચલ બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. તેના ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.
4
બ્લેક લૂકમાં આંચલ મુંજાલ કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
5
આંચલ ઘણી ટીવી સિરીયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ તેના શાનદાર લૂકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
6
ગ્લેમરસ લૂક ચાહકોને પણ પસંદ આવ્યો છે.આંચલ દરરોજ સ્ટનિંગ આઉટફિટમાં જોવા મળે છે. એક્ટ્રેસ ખૂબ જ સ્ટાઈલિશ છે.
7
(તમામ તસવીરો આંચલ-ઈન્સ્ટાગ્રામ )