Alaya F: શોર્ટ આઉટફિટમાં અલાયા એફનું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ એ તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે શોર્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં આલિયાએ સફેદ સોફા પર કિલર પોઝ આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલાયા એફનું આ બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. બ્લેક શોર્ટ ડ્રેસમાં અલાયા ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
તસવીરોમાં તેનો લાઇટ મેકઅપ અને ખાસ સ્ટાઇલમાં બાંધેલા વાળ તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે. આલિયાની આ બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. અલાયા એફનું આ નવું ફોટોશૂટ તેના ચાહકોને દિવાના બનાવી રહ્યું છે. અભિનેત્રીએ નવા ફોટોશૂટમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.
અલાયા એફનો આ સ્ટાઇલિશ અવતાર તેની ફેશન સેન્સ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. ચાહકોએ તેના વખાણમાં લખ્યું છે કે તેની હોટનેસએ ખરેખર સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે.
(તમામ તસવીરો અલાયા એફ- ઈન્સ્ટાગ્રામ)