Ankita Dave PHOTO: મરુન લહેંગામાં ગોર્જિયસ લાગી અંકિતા દવે, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
30 Dec 2023 10:46 PM (IST)
1
Ankita Dave PHOTO: Tik Tok એપે ઘણા લોકોનું નસીબ બદલી નાખ્યું છે. અવનીત કૌર, જન્નત ઝુબેર, ફૈઝલ શેખ એવા કેટલાક નામ છે જેઓ ટિકટોક સુપરસ્ટાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ લોકોએ નાની ઉંમરમાં એવું નામ બનાવ્યું છે કે જે મેળવવાનું લગભગ દરેક યુવકનું સપનું હશે. આ નામોની સાથે એક બીજું નામ પણ છે જે Tiktok પર ખૂબ જ પ્રખ્યાત છે. એ નામ છે અંકિતા દવે.
3
અંકિતા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
4
ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયન ફોલોઅર્સ છે
5
અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે. તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
6
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી.