Janhvi Kapoor: જાહ્નવી કપૂરના શાનદાર પાર્ટી લૂક, તમે પણ કરી શકો ટ્રાય
2023ને વિદાય આપવાનો સમય આવી ગયો છે. તમામ લોકો નવા વર્ષ 2024નું સ્વાગત કરવા માટે તૈયાર છે. શું તમે પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટી કરવાનું આયોજન કરી રહ્યાં છો ? પાર્ટીમાં ક્યો ડ્રેસ પહેરવો તેને લઈને તમે વિચારી રહ્યા છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહ્નવી કપૂરના સ્ટાઈલિશ પાર્ટીવેર તમને સારો આઈડિયા આપી શકે છે. જાહ્નવી પાર્ટીઓમાં ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળે છે.
જાહ્નવીની સ્ટાઈલ અપનાવીને તમે પાર્ટીમાં ખૂબ જ સારા દેખાઈ શકો છો. એક્ટ્રેસના શાનદાર લૂક તમે ટ્રાય કરી શકો છો.
જાન્હવીએ શાનદાર આઉટફિટ સાથે મેચિંગ હીલ્સની પેર કરે છે. આ સિવાય આઉટફિટ મુજબ પોતાના વાળને પણ ખુલ્લા રાખે છે.
એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઓછા મેકઅપમાં પણ શાનદાર આઉટફિટ પહેરી ખૂબ જ સુંદર દેખાય છે.
જાહ્નવી બોડીકોન ડ્રેસમાં એકદમ સ્ટાઇલિશ દેખાય છે. ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરે છે.
જાહ્નવી કપૂર બોડીકોન લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)