Ankita Dave PHOTO: અભિનેત્રી અંકિતા દવેએ ખુરશી બેસી કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, મોડલ અને એક્ટ્રેસ અંકિતા દવે સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંકિતાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અંકિતા સારી રીતે જાણે છે કે તેના ચાહકોને કેવી રીતે પ્રભાવિત કરવા
પોતાના બોલ્ડ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે આ દિવસોમાં પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અંકિતા દવે દરરોજ તેની બોલ્ડ તસવીરોથી તેના ફેન્સને ચોંકાવતી રહે છે.
અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે. અભિનેત્રીનું કર્વી ફિગર અને બોલ્ડનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે.
અંકિતા દવે ગાયક અલકા યાજ્ઞિક અને સંભવ જૈનના મ્યુઝિક વિડિયો 'ઓ મા' અને મટકની કે મટકે, તેરી ખતા, ખાકી, ચિકન કરી, સિદ્ધુ, ગાચી, પાઠશાલા 2, કંગન અને ચરમસુખ જેવી વેબ સિરીઝમાં જોવા મળી છે.
ફેશન સેન્સ ધરાવતી અંકિતા દવે દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે. તો બીજી તરફ, ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે અને તેની તસવીરો પર ઘણા બધા હાર્ટ અને ફાયર ઇમોજીસ પોસ્ટ કરી રહ્યા છે.