Archana singh: એક્ટ્રેસ અર્ચનાસિંહનો જિમ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
તેલુગૂ એક્ટ્રેસ અર્ચના સિંહ રાજપૂત સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીની જિમ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસની હોટ તસવીરો જોઈને તમારા હૃદયના ધબકારા પણ વધી જશે. એક્ટ્રેસ અર્ચના સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચમાં રહે છે. જિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસની હોટ જિમ લૂકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
અર્ચના સિંહ રાજપૂતે પોતાની બોલ્ડનેસ શૈલીથી ઈન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી છે.
અર્ચના સિંહનો બોલ્ડ જિમ લૂક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટીવી સિરિયલ બહુ હમારી રજનીકાંતમાં જોવા મળેલી અર્ચના સિંહ રાજપૂતે તેલુગુ ફિલ્મ મહાપ્રસ્થાનમથી ડેબ્યૂ કર્યું હતું.
જિમ લૂકમાં અર્ચના અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
(તમામ તસવીરો અર્ચના ઈન્સ્ટાગ્રામ)