Avneet Pics: હોટ રેડ ડ્રેસમાં અવનીત કૌરે આપ્યા કાતિલ પોઝ, જુઓ વાયરલ તસવીરો
abpasmita.in
Updated at:
23 Oct 2023 07:54 PM (IST)
1
એક્ટ્રેસ અવનીત કૌરની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર તબાહી મચાવી રહી છે. આ તસવીરોમાં તેની હૉટનેસ જોઇને ચાહકો દંગ રહી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રેડ કલરના આઉટફિટમાં અવનીત ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.
3
અભિનેત્રીની હોટ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
4
અવનીત કૌર ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે .
5
અભિનેત્રી અવનીત કૌર સોશ્યલ મીડિયા લવર છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો તેના ફેન્સની વચ્ચે શેર કરે છે અને તેમને દિવાના બનાવે છે.
6
તાજેતરમાં જ અભિનેત્રી અવનીત કૌરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનના કેટલાક હૉટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યા છે.
7
અવનીત કૌર ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આ જ કારણ છે કે દરરોજ તેના નવા ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.
8
(તમામ તસવીરો અવનીત ઈન્સ્ટાગ્રામ)