એક્ટ્રેસ દિશા પટનીની બિકિની તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
09 Jan 2022 04:40 PM (IST)
1
એક્ટ્રેસ દિશા પટનની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયમાં આગ લગાવી છે. દિશાની આ તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દિશા પટની પાણી માટે કેટલી ક્રેઝી છે તે તેની આ તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે. જાણે પાણીને જોતાં જ દિશા જલપરી બની જાય છે. (તસવીર - સોશિયલ મીડિયા)
3
દિશાને જ્યારે તક મળે છે ત્યારે તે માલદીવ પહોંચી જાય છે. પરંતુ આ વખતે જ્યારે તે માલદીવ પહોંચી ત્યારે તેની સ્ટાઈલ ખરેખર ખૂબ જ તબાહી મચાવે તેવી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
4
દિશા ટાઈગર શ્રોફને ડેટ કરી રહી છે. દિશા ફેન્સ માટે પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
5
દિશા વેકશન એન્જોય કરવા માલદિવ પહોંચી જાય છે.( તસવીરો સોશિયલ મીડિયા)