Actress Divyangana jain: દિવ્યાંગના જૈનના હોટ બિકિની લૂકે લગાવી આગ, વાયરલ થઈ તસવીરો
દિવ્યાંગના જૈને 2015માં ટીવી શો 'એક રિશ્તા ઐસા ભી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં અભિનેત્રી તેની બિકિની તસવીરોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યાંગનાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ ઘણા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોને ચાહકો આજે પણ પસંદ કરી રહ્યા છે.
અભિનેત્રી બ્લેક બિકિનીમાં દરિયાકિનારે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
અભિનેત્રીની હોટ તસવીરો પર ચાહકો ફિદા થયા છે.
પૂલમાં કાતિલ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
દિવ્યાંગના એક જાણીતી ટીવી અભિનેત્રી અને મોડલ છે. તે ટીવી સિરિયલ 'ગંગા'થી ચર્ચામાં આવી હતી.
ટીવી સીરિયલ સિવાય દિવ્યાંગના જૈને બીજા પણ ઘણા શો કર્યા છે. જેમાં 'સતરંગી સસુરાલ', 'ઉડતી કા નામ રજ્જો', 'અલાદ્દીન: નામ તો સુના હોગા', 'ગંગા' જેવા નામો સામેલ છે.
(તમામ તસવીરો દિવ્યાંગના- ઈન્સ્ટાગ્રામ )