'જન્નત 2' એક્ટ્રેસે ફરી એકવાર ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, રેડ ક્રૉપ ટૉપમાં નવો અવતાર વાયરલ......
મુંબઇઃ જન્નત 2 પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના ગ્લેમરસ અંદાજને લઇને ચર્ચામાં આવેલી હીરોઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઇશા ગુપ્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, હવે તેના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇશા ગુપ્તાએ તાજેતરમાં જ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ રેડ કલરના ક્રૉપ ટૉપ અને વ્હાઇટ શોર્ટ્સની સાથે દેખાઇ રહી છે. ઇશાની આસનકિસ્ડ તસવીર જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે.
ઇશા ગુપ્તા હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજને લઇને ચર્ચામાં રહે છે, આ તસવીરોમાં ઇશાએ ઓપન જેકેટ પહેરેલુ છે અને સાથે સાથે સિઝલિંગ પૉઝ આપી રહી છે.
મખમલી ફિગર પર સ્ટાર લપેટેલા દેખાઇ રહેલી ઇશા ગુપ્તાની આ તસવીર એકદમ સુંદર છે. એક્ટ્રેસ સૌફા પર સુતા સુતા બૂટ્સ ફ્લૉન્ટ કરી રહી છે.
આ તસવીરોમાં ઇશાએ રેડ સેટીન ડ્રેસ કરી કર્યો છે. સાથે જ તેને વાળને ખુલ્લા રાખ્યા છે.
ઇશા એક નહીં દરેક ફોટામાં એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે. થોડાક સમય પહેલા પર્પલ રંગની હાઇ સ્લિટ ડ્રેસમાં આ તસવીર એક્ટ્રેસે શેર કરી હતી.
ઇશાએ પર્પલ ડ્રેસની સાથે ડાયમન્ડનો ચોકર અને ઇયરડ્રૉપ કેરી કર્યો છે. એક્ટ્રેસે વાળોને સ્ટ્રેટ કરીને ખુલ્લા રાખ્યા હતા.
ઇશા ગુપ્તાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ રાજ 3, જન્નત, કમાન્ડો, રુસ્તમ, બેબી અને બાદશાહો જેવી ફિલ્મોમાં પોતાનો જલવો બતાવી ચૂકી છે. છેલ્લીવાર એક્ટ્રેસ બાદશાહોમાં દેખાઇ હતી.