Ishita Raj : 'પ્યાર કા પંચનામા' ફેમ ઈશિતા રાજનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
14 Jun 2024 10:31 PM (IST)
1
તમને 'પ્યાર કા પંચનામા'ની બોલિવૂડ અભિનેત્રી ઈશિતા રાજ શર્મા યાદ જ હશે. અભિનેત્રીએ તાજેતરમાં જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોઈને ચાહકો પણ દંગ રહી ગયા છે.
3
ઈશિતા રાજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજની તસવીરો શેર કરી છે.
4
નવા લૂકમાં એક્ટ્રેસ પાણીની વચ્ચે શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
5
ઈશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે. અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોને ચોંકાવી દિધા છે.
6
એક્ટ્રેસનું નવુ ફોટોશૂટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે.
7
ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે.
8
(તમામ તસવીરો ઈશિતા- ઈન્સ્ટાગ્રામ)