Kangna sharma : એકદમ હોટ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ કંગના શર્મા, જુઓ બોલ્ડ તસવીરો

ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ફેમસ બનેલી અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે. કંગના શર્માએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવા લૂકમાં કંગના શર્મા રેડ હોટ ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ હોટ તસવીરો શેર કરી છે. તાજેતરમાં જ બોલ્ડ લુકમાં તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

કંગના શર્માનો કિલર લુક્સ જોઈ ફેન્સ દંગ રહી ગયા છે. આ તસવીરોમાં કંગના શર્માએ કેમેરાની સામે ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના હોટ ફિગર પર ફિદા થયા છે.
હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કાતિલ પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે.
કંગનાએ સેક્સી પોઝ આપતી વખતે પોતાના હોટ ફિગરની ઝલક બતાવી છે. ફેન્સ તેની આ તસવીરો પર ફિદા થયા છે.
ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ફેમસ બનેલી અભિનેત્રી કંગના શર્માએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
ફેન્સ તેની સુંદરતા અને સ્ટાઈલના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સે તેને ' હોટ' તો કેટલાકે તેની સ્ટાઈલને 'કિલર' ગણાવી હતી.