Kangana Sharma: વ્હાઈટ શર્ટમાં કંગના શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
gujarati.abplive.com
Updated at:
14 Jun 2024 10:23 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ કંગના શર્માએ વ્હાઈટ શર્ટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ કાતિલ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
3
કંગના શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી હોટ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.
4
કંગનાએ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
5
આ સિવાય તે કપિલ શર્મા અને તુ સૂરજ મેં સાંઝ પિયા જી જેવા શોમાં જોવા મળી છે.
6
કંગના તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. હોટ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.