Kareena Kapoor Fitness : પરફેક્ટ ફિગર માટે એક્ટ્રેસ કરિના કપૂર કરે છે યોગા, તસવીરો જોઈ દંગ રહી જશો
Kareena Kapoor Fitness: બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર તેની સુંદરતા અને ફિટનેસને લઈને ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે. એક્ટ્રેસ પોતાના શાનદાર ફિગરથી આજે પણ ચાહકોને દિવાના બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયંગ એક્ટ્રેસ પણ ફિટનેસમાં કરિના કપૂરનો મુકાબલો નથી કરી શકતી. બેબો ફિટ રહેવા માટે નિયમિત યોગ કરે છે.
કરિના કપૂર ખાન યોગ દ્વારા પોતાના ખૂબ જ ફિટ રાખે છે. એક્ટ્રેસ દરરોજ યોગનો સહારો લે છે.
બેબો પોતાને ફિટ રાખવા માટે યોગનો સહારો લે છે અને અલગ-અલગ યોગાસન કરી તે પોતાને ફિટ રાખે છે.
કરીના કપૂર ખાને પ્રેગ્નન્સી દરમિયાન પણ યોગ કરતી જોવા મળી હતી. આ રીતે તે પોતાને ફિટ રાખે છે.
બોલીવૂડની યંગ અભિનેત્રીઓને કરીના કપૂર ફિટનેસમાં મ્હાત આપે છે.
કરિના કપૂરના ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે. બેબો પોતાના હોટ ફિગરને ચાહકોને દિવાના બનાવે છે.
એક્ટ્રેસ કરિના કપૂર તેની ફિટનેસને લઈ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )