Kylie Jenner Bikini Photos: કાઈલી જેનરના નવા ફોટોશૂટે ઈન્ટરનેટ પર લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
09 Jul 2023 08:08 PM (IST)
1
Kylie Jenner Bikini Photos: કાઈલી જેનરે બિકીની પહેરીને બીચ પર હોટ પોઝ આપ્યા છે. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પોતાની માદક સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે કાઈલી જેનર
3
આ તસવીરોમાં કાઈલી જેનર ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.
4
કાઈલી જેનરની આ તસવીરો જોયા બાદ લોકો તેના દિવાના થઈ ગયા છે.
5
હોલિવૂડની જાણીતી સ્ટાર કાઈલી જેનર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
6
કાઈલી જેનર તેના ચાહકો માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.
7
આ તસવીરો કાઈલી જેનરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે. તસવીરોમાં કાઈલી જેનર બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
8
આ તસવીરોમાં કાઈલી જેનર ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે. કાઈલી જેનરની આ તસવીરો તેના ફેન્સ ખૂબ જ શેર કરી રહ્યા છે.